ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
Breaking News : સરકારે 2,000થી ઓછા UPI અને RuPay ચુકવણી અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો
સરકારે યુપીઆઈ અને રુપે ડેબિટ કાર્ડથી થનારા 2000 રુપિયા સુધીના ટ્રાન્જેક્શન પર ફી વસુલવાનું બંધ કરવા માટે સોમવારે એક ગેઝેટ નોટિફિકેશન પણ બહાર પાડી છે.
ગણેશ ઉત્સવના ઉપવાસ દરમિયાન ભૂલથી પણ ન ખાશો આ 5 વસ્તુઓ, જાણો નિયમો !
ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચતુર્થી તિથિથી બાપ્પા ઘરે બિરાજમાન થઈ ગયા છે. ઘરે-ઘરે ગણપતિ બાપ્પાની સ્થાપના કરવામાં આવી છે. આ પાવન અવસરે ભક્તો પોતાના દુઃખો દૂર કરવા અને સુખ-સમૃદ્ધિ મેળવવા માટે સંપૂર્ણ નિ…
15 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : બનાસકાંઠા કોંગ્રેસમાં ભડકો, ગુલાબસિંહ રાજપૂતે કોંગ્રેસ પ્રદેશ સમક્ષ દર્શાવી નારાજગી, તો બનાસકાંઠા યુથ કોંગ્રેસ પ્રમુખે રાજીનામું આપતા ખળભળાટ
આજે 15 સપ્ટેમ્બરને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વ…
Breaking News : મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે મદીનામાં મળ્યો મોટો ખજાનો, સાઉદી અરેબિયાની વધશે તાકાત ?
કિંગડમ ઓફ સાઉદી અરેબિયાને ખનિજોની શોધમાં મોટી સફળતા મળી છે. સાઉદી સરકારના દાવા મુજબ, મદીનાના વિસ્તારમાં આશરે 110 મિલિયન ટન અયસ્ક (Ore)ની શોધ થઈ છે.