ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
આજનું રાશિફળ, 15 સપ્ટેમ્બર 2026: આજે સિંહ રાશિના જાતકોને વ્યવસાયિક હરીફોનો સામનો કરવો પડી શકે છે
Today Horoscope, આજનું રાશિફળ : આજે 15 સપ્ટેમ્બર, 2026, મંગળવાર સાથે ભાદરવો સુદ છઠ્ઠ તિથિ છે. આજે ચંદ્ર રાશિ કન્યા છે. આજે સિંહ રાશિના જાતકોને વ્યવસાયિક હરીફોનો સામનો કરવો પડી શકે છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી