PF ક્લેમમાં વિલંબ બદલ તમને વધારાનું વ્યાજ મળી શકે છે, જાણો શું છે ‘20-દિવસનો નિયમ’?
જો તમારો PF ક્લેમ 20 દિવસમાં નિકાલ ન થાય તો તમે ફરિયાદ કરી શકો છો. મુંબઈના એક કેસમાં, કમિશને EPFOને 35 દિવસના વિલંબ બદલ 6% વ્યાજ ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
જો તમારો PF ક્લેમ 20 દિવસમાં નિકાલ ન થાય તો તમે ફરિયાદ કરી શકો છો. મુંબઈના એક કેસમાં, કમિશને EPFOને 35 દિવસના વિલંબ બદલ 6% વ્યાજ ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
Banaskantha Congress feud: બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી આવતો આંતરિક વિખવાદ હવે સપાટી પર આવી ગયો છે.
dry fruits reduce belly fat : જો તમારું વજન સતત વધી રહ્યું છે અને 80 કિલોથી વધુ થઈ ગયું છે, તો હવે સતર્ક રહેવું જરૂરી છે. વજન ઘટાડવા માટે પ્રથમ તમારે ડાયેટ અને લાઇફસ્ટાઇલમાં ફેરફાર કરવો પડશે.
Uniform Civil Code: યુનિફોર્મ સિવિલ કોડ (UCC) ના મુદ્દે દેશભરમાં ચર્ચાઓ તેજ બની છે, ત્યારે બિહાર NDA માં આ કાયદાને લઈને અલગ-અલગ અવાજો ઉઠી રહ્યા છે.