કૂંડામાં લીલા મરચાંનો લીલોછમ છોડ ઉગાડવાની સાચી રીત, જાણો વધુ મરચાં મેળવવાની સરળ ટિપ્સ
રોજિંદા વપરાશમાં આવતા શાકભાજી ઘરે જ ઉગાડવા અને જરૂર પડે ત્યારે તાજા તોડીને વાપરવા કરતાં વધુ સારું શું હોઈ શકે છે? ટામેટાં, કોથમીર અને લીલાં મરચાં રોજિંદા રસોઈમાં મુખ્યત્વે વપરાય છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી