ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
ઘરે બેઠા માત્ર ₹75માં PVC આધાર કાર્ડ જોઈએ છે? જાણી લો ઓનલાઈન – ઓફલાઈન બંને પ્રોસેસ
વરસાદમાં આધાર કાર્ડ ખોવાઈ જવા, પલળી જવા કે ખરાબ થઈ જવાની ફરિયાદો વચ્ચે UIDAI હવે લોકોને નવુ પોલિવિનાઈલ ક્લોરાઈડ (PVC) આધાર કાર્ડ આપવાની સુવિધા આપે છે.
TV9 ગુજરાતી