મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

Desk posture tips : ઓફિસની ખુરશી પર બેસતી વખતે પગ જમીન પર રાખવા કેમ જરૂરી? જાણો સ્વાસ્થ્ય સાથે જોડાયેલા ફાયદા

Office Sitting Tips: ઓફિસમાં કલાકો સુધી ખુરશી પર બેસીને કામ કરતા લોકો ઘણીવાર બેસવાની યોગ્ય મુદ્રા અને પગની સ્થિતિ પર ધ્યાન આપતા નથી. જોકે, પગને જમીન પર સપાટ રાખીને બેસવાથી અનેક ફાયદા મળી શકે છે.

TV9 ગુજરાતી

Success Story: પહેલા જ પ્રયાસમાં યુપીએસસી ક્રેક કરી બની IAS, સોનિયા મીણાની સફળતાની કહાની

IAS Sonia Meena Story: UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષાને દેશની સૌથી મુશ્કેલ પરીક્ષાઓમાંની એક માનવામાં આવે છે. લાખો યુવાનો તેમાં પાસ થવાનું સ્વપ્ન જુએ છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Breaking News : ટાઈગર શ્રોફના ફાયરિંગમાં વપરાયેલી બંદૂકો સુરતમાંથી મળી આવી

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ટાઈગર શ્રોફ (Tiger Shroff)ગોળીબાર કેસમાં મોટી સફળતા મેળવી છે. પોલીસે ગોળીબારમાં વપરાયેલી બંદૂકો પણ જપ્ત કરી છે.

TV9 ગુજરાતી