ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
ગુજરાતમાં આગામી 3 કલાક મેઘતાંડવ: કચ્છ-સૌરાષ્ટ્ર સહિત 12 જિલ્લાઓમાં ભયાનક વરસાદનું એલર્ટ
Gujarat rain forecast: ગુજરાત રાજ્યમાં ચોમાસાનો મિજાજ ફરી એકવાર બરાબરનો આક્રમક બન્યો છે. મેઘરાજાએ રાજ્યભરમાં તોફાની બેટિંગ શરૂ કરી છે, જેના કારણે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
ગુજરાતમાં મેઘમહેર: 12 કલાકમાં 250 તાલુકામાં વરસાદ, 5 તાલુકામાં 4 ઇંચથી વધુ ખાબક્યો, જુઓ રિપોર્ટ
Gujarat rain update: ગુજરાત રાજ્યમાં ચોમાસાનો મિજાજ ફરી એકવાર બરાબરનો જામ્યો છે. રાજ્યભરમાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે, જેના કારણે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
દુષ્કાળના ડાકલા વચ્ચે દ્વારકા- ભાણવડ પંથકમાં મેહુલિયે કીધી મહેર… ધરતીપુત્રોમાં ખુશીની લહેર – Video
ગુજરાતમાં ખાસ કરીને જામનગર, દ્વારકા અને કચ્છ જિલ્લામાં સૌથી ઓછો વરસાદ વરસ્યો છે. જેમા છેલ્લા કેટલાય સમયથી વિવિધ ખેડૂત સંગઠનો દ્વારા દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની પણ માગ ઉઠી હતી.