મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

EPFO WhatsApp Service : હવે વોટ્સએપ પર મળશે PF ખાતાની ‘A to Z’ વિગતો, EPFOએ શરૂ કરી ખાસ સુવિધા

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા સભ્યો અને પેન્શનર્સ માટે સત્તાવાર વોટ્સએપ ચેનલ શરૂ કરવામાં આવી છે. આ સુવિધા થકી હવે પીએફ ખાતાનું બેલેન્સ અને તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સીધા વોટ્સએપ પર મેળવી શકાશ…

TV9 ગુજરાતી

2 સ્રોતમાં — ABP અસ્મિતા

Rajkot Rain Breaking: રાજકોટમાં મેઘતાંડવ : પોપટપરા ગરનાળું ગોઠણડૂબ પાણીમાં ગરકાવ થતાં બંધ

રાજકોટ શહેરમાં પડેલા ભારે વરસાદને પગલે નીચાણવાળા પોપટપરા ગરનાળામાં નદીની જેમ ધસમસતા પાણી વહેતાં માર્ગ બંધ કરાયો છે. જામનગર રોડ અને રેલનગર તરફ જતો વાહનવ્યવહાર અટવાતાં હજારો નાગરિકો મુશ્કેલીમાં મુકાયા છ…

TV9 ગુજરાતી

Breaking News : અમદાવાદમાં ચાલુ વરસાદે વસ્ત્રાપુર જાઓ તો ધ્યાન રાખજો, વરસાદી પાણી ભરાતા સ્થાનિકોમાં રોષ, જુઓ Video

અમદાવાદના વસ્ત્રાપુર રેલવે રોડ પર વરસાદ બંધ થયાના બે કલાક બાદ પણ પાણી ભરાયેલા છે. વર્ષોથી સતાવતી આ સમસ્યાથી સ્થાનિકોમાં ભારે રોષ છે.

TV9 ગુજરાતી

બાપ્પા માટે સ્પેશિયલ ભોગ… રૂ. 20,000 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યો છે આ ‘ગોલ્ડન મોદક’

ગણેશ ચતુર્થી આવતા જ બજારોમાં બાપ્પાના પ્રિય મોદકની સુગંધ અને રોનક જોવા મળી રહી છે પરંતુ આ વખતે એક એવા ખાસ મોદકે સૌનું ધ્યાન ખેંચ્યું છે, જેની કિંમત સાંભળીને જ તમે દંગ રહી જશો.

TV9 ગુજરાતી