ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
Breaking News : અમદાવાદમાં વિદ્યાર્થીઓથી ભરેલી સ્કૂલ બસ ફસાઈ ખાડામાં, 20 વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂ
મુમતપુરા રોડ પર તંત્રની બેદરકારીના કારણે ગંભીર ઘટના સામે આવી છે. ઝેબર સ્કૂલની 20 વિદ્યાર્થીઓ ભરેલી બસ રસ્તા પર ખોદવામાં આવેલા ખાડામાં ફસાઈ ગઈ હતી.
અમદાવાદમાં ધોધમાર વરસાદ, પોશ વિસ્તારો જળબંબાકાર, આગામી 2 કલાક માટે ભારે વરસાદનું રેડ એલર્ટ
Ahmedabad heavy rain red alert updates: અમદાવાદ શહેરમાં કાળા ડિબાગ વાદળોની ઘેરાબંધી અને કાળાધબ્બ અંધારપટ વચ્ચે આજ સવારથી વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે.
Breaking News: અમદાવાદમાં ‘તંત્ર’ ફેલ! પોશ વિસ્તારો બન્યા ‘સ્વિમિંગ પૂલ’, કરોડોનું બજેટ ક્યાં ગયું?
અમદાવાદમાં ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારો જળમગ્ન થયા છે, જેમાં આનંદનગર રોડ અને રાજપથ રંગોલી રોડ નજીકની સોસાયટીઓનો સમાવેશ થાય છે.
ગણેશ ચતુર્થી 2026 શુભેચ્છા સંદેશ : પરિવાર - મિત્રોને મોકલો બાપ્પાના સુંદર મેસેજ
Ambalal Patel: અંબાલાલ પટેલની આગાહી, આ તારીખ સુધી પડશે વરસાદ, દક્ષિણ ગુજરાતમાં 12 ઈંચ ખાબકશે!
Ambalal Patel: રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસાદનું જોર વધ્યું છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે રાજ્યમાં 15 સપ્ટેમ્બર સુધી વિવિધ વિસ્તારોમાં વરસાદની સ…