મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

Gujarat Rain: 3 વાગ્યા સુધી રાજ્યના 12 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે ધોધમાર વરસાદ

ગુજરાતમાં સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા વરસાદનને લઈ નાઉકાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે.

ABP અસ્મિતા

ગાંધીનગરમાં 'વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ ૨૦૨૬'નો પ્રારંભ: દક્ષિણ એશિયામાં પ્રથમ વખત આયોજન

chitralekha.com

5 સ્રોતમાં — દિવ્ય ભાસ્કર, ETV ભારત, ગુજરાત સમાચાર, મુંબઈ સમાચાર

Breaking News : અમદાવાદની શાળાઓમાં ભરાયા વરસાદી પાણી! ખોખરા, હાટકેશ્વર અને કાંકરિયા વિસ્તારો બન્યા જળમગ્ન, જુઓ Video

પૂર્વમાં ખોખરા, હાટકેશ્વર અને કાંકરિયા સહિતના વિસ્તારોમાં વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદથી વાહનચાલકો અને સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

TV9 ગુજરાતી