મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

Breaking News : ગણેશ ચતુર્થીના દિવસે રામાયણનું નવું મોશન પોસ્ટર રિલીઝ કર્યું

ગણેશ ચતુર્થીના શુભ અવસર પર, 4000 કરોડ રૂપિયાના ખર્ચે બનેલ રામાયણનું મોશન પોસ્ટર રિલીઝ કર્યું છે, નિતેશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી રામાયણને 2 ભાગમાં રિલીઝ કરવાનો પ્લાન છે.

TV9 ગુજરાતી

Gujarat Weather Forecast Breaking: ગુજરાતમાં આજે પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ થશે, 11 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

રાજ્યમાં ચોમાસાના અંતિમ રાઉન્ડમાં વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી છે. આજે પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદનું જોર જોવા મળી શકે છે.

TV9 ગુજરાતી

સાપ્તાહિક રાશિફળ: આ ત્રણ રાશિના લોકોની આર્થિક સ્થિતિ થઈ શકે છે સારી, અન્ય રાશિના લોકોનું કેવું રહેશે અઠવાડિયું

Weekly Horoscope 14 to 20 September 2026, સાપ્તાહિક રાશિફળ : સપ્ટેમ્બરનો ત્રીજો સપ્તાહ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ સપ્તાહ ગણેશ ચતુર્થી અને હરિતાલિકા તીજથી શરૂ થાય છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી