મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

બાળકના અભ્યાસમાં રુચિ વધારવાના 7 સરળ અને અસરકારક ઉપાયો, વાલીઓ આજે જ અપનાવો આ રીતો

ઘણા માતા-પિતા માટે બાળકોને લાંબા સમય સુધી બેસાડીને ભણાવવા એ એક મોટો પડકાર છે. બાળકો ઘણીવાર અભ્યાસને બોજ માને છે જેના કારણે તેમનું ધ્યાન વારંવાર ભટકી જાય છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Ahmedabad Building collapse: ધોધમાર વરસાદ વચ્ચે અમદાવાદના ખાડીયામાં સર્જાઈ મોટી દુર્ઘટના

ધોધમાર વરસાદ વચ્ચે અમદાવાદના ખાડીયામાં સર્જાઈ મોટી દુર્ઘટના. ખાડીયા ચાર રસ્તા નજીકનું ત્રણ માળનું જુનુ મકાન ધરાશાયી થતા એક મહિલાનું મોત નિપજ્યું.. જ્યારે ત્રણથી વધુ ઈજાગ્રસ્તો હાલ સારવાર હેઠળ છે.

ABP અસ્મિતા