ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
યુનિફોર્મ સિવિલ કોડ (UCC) અને NRC ક્યારે લાગુ થશે? અમિત શાહે મુંબઈમાં આપ્યો જવાબ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં જણાવ્યું હતું કે 2029 પહેલાં ભાજપ શાસિત તમામ 21 રાજ્યોમાં સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ કરવામાં આવશે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી