મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

23 October 2026 રાશિફળ: મેષથી મીન સુધી જાણો કોનું ભાગ્ય ચમકશે અને કોને મળશે લાભ

આજના રાશિફળમાં કેટલીક રાશિઓ માટે આર્થિક લાભ, કારકિર્દીમાં નવી તકો અને અટકેલાં કામોમાં સફળતાના સંકેતો છે. જાણો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓ માટે નાણાં, નોકરી, વેપાર, અભ્યાસ અને પરિવારની બાબતોમાં આજનો…

TV9 ગુજરાતી

આજનું હવામાન: બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં તોફાન, આ રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદની આગાહી

today weather updates: બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં એક સાથે સક્રિય હવામાન પ્રણાલીએ દરિયાકાંઠાના અને મેદાની વિસ્તારોમાં હવામાન પ્રવૃત્તિમાં નોંધપાત્ર વધારો કર્યો છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

આજનું રાશિફળ, 23 ઓક્ટોબર 2026: વૃષભ, કર્ક અને સિંહ રાશિના જાતકોએ સાવધાની રાખવી જોઈએ

Today Horoscope, આજનું રાશિફળ : આજે 23 ઓક્ટોબર 2026, શુક્રવાર સાથે આષો સુદ બારશ તિથિ છે. આજે આ રાશિના જાતકો માટે કામ અટકી જશે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી