ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
મુંબઇના નાલાસોપારામાં વરસાદ વચ્ચે અચાનક ગણેશ મૂર્તિ પડતાં 4 ભક્તો દબાયા, જાણો અપડેટસ
મુંબઇના નાલાસોપારા પશ્ચિમના યશવંત ગૌરવ વિસ્તારમાં શનિવારે સાંજે ગણેશ મૂર્તિ અચાનક નીચે પડી જતાં અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટના સાંજે અંદાજે 6 વાગ્યાની આસપાસ બની હતી.
ABP અસ્મિતા
મરાઠા અનામત : જરાંગ પાટિલ 15 સપ્ટેમ્બરે મુંબઈ કૂચ યોજશે, 20 સપ્ટેમ્બરે આઝાદ મેદાનમાં વિરોધ પ્રદર્શન
Maratha Reservation Protest : મરાઠા અનામતની માંગ માટે સતત સંઘર્ષ કરી રહેલા કાર્યકર્તા મનોજ જરાંગે પાટિલે ફરી એકવાર રાજધાની મુંબઈ તરફ જવાનો નિર્ણય કર્યો છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી