મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

Maharashtra Breaking News : ગણપતિ બાપ્પાના આગમન પહેલાં જ મુંબઈમાં મેઘરાજાની એન્ટ્રી, હાઈવે પર પાણી ભરાતાં ટ્રાફિક જામ !

મહારાષ્ટ્ર રાજ્યમાં ગણપતિ ઉત્સવના પહેલા બે દિવસ દરમિયાન વરસાદનું જોર વધવાની શક્યતા છે. મુંબઈ તેમજ આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ શરૂ થયો છે. મુંબઈ-અમદાવાદ હાઈવે પર પાણી ભરાયું છે.

TV9 ગુજરાતી

સૌરાષ્ટ્રમાં લાંબા વિરામ બાદ મેઘમહેર: રાજકોટ, ગોંડલ અને અમરેલી સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ

Gujarat Weather Update: રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં છેલ્લા એક મહિનાથી વરસાદ ખેંચાતા ખેડૂતો અને માલધારીઓની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો હતો.

ABP અસ્મિતા

ગોવામાં ત્રીજો મોરચો : આપ અને ગોવા ફોરવર્ડ પાર્ટી વચ્ચે ગઠબંધનનો નક્કી! કોંગ્રેસથી અંતર

Goa News : આમ આદમી પાર્ટી (આપ) અને ગોવા ફોરવર્ડ પાર્ટી (જીએફપી) આગામી વર્ષની શરૂઆતમાં રાજ્યમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે ગઠબંધન કરવા જઈ રહ્યા છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Breaking News : લાંબા વિરામ બાદ મેઘ મહેર.. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, ડાંગ, તાપી, ભરૂચ સહિતના વિસ્તારોમાં વરસાદ, જુઓ Video

રાજ્યમાં લાંબા વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો છે. છેલ્લા 24 કલાકમાં 193 તાલુકામાં વરસાદ નોંધાયો, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે મેઘમહેર જોવા મળી.

TV9 ગુજરાતી