ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
Rain Forecast: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદની આગાહી, આજે 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
Rain Forecast: લાંબા વિરામ બાદ અને ખેડૂતોની લાંબી રાહ બાદ આખરે ગુજરાતમાં મેઘસવારી આવી પહોંચી છે. બંગાળની ખાડીમાં સિસ્ટમ એક્ટિવ થતાં ગુજરાત પરથી આ સિસ્ટમ પસાર થતાં મધ્ય ગુજરાત.
Breaking News : ઈરાન યુદ્ધ ટૂંક સમયમાં થશે સમાપ્ત, જગત જમાદાર ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યો મોટો સંકેત, તેલના ભાવ પર નજર
ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યો છે કે ઈરાન સાથેનું યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત થઈ શકે છે, જેની વૈશ્વિક ક્રૂડ ઓઈલના ભાવ અને હોર્મુઝ સ્ટ્રેટની સુરક્ષા પર સંભવિત અસર થશે.
'તેને પ્રેમ અને સ્નેહની જરૂર છે' હાઇકોર્ટે ફેમિલી કોર્ટનો આદેશ ફગાવ્યો, 4 વર્ષની બાળકીની કસ્ટડી માતાને સોંપી
Jharkhand High Court Order : ઝારખંડ હાઈકોર્ટે ચાર વર્ષની બાળકીની વચગાળાની કસ્ટડી તેની માતાને સોંપી દીધી છે. કોર્ટનું માનવું છે કે બાળકના કલ્યાણ અને માતાના સ્નેહ અને પ્રેમની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને,…