ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
આજનું રાશિફળ, 13 સપ્ટેમ્બર 2026: આજે બુધનો હસ્ત નક્ષત્રમાં પ્રવેશ, વૃષભ રાશિના જાતકો માટે શુભ સાબિત થઈ શકે છે
Today Horoscope, આજનું રાશિફળ : આજે 13 સપ્ટેમ્બર 2026 રવિવાર સાથે ભાદરવો સુદ એકમ તિથિ છે. આજે ચંદ્ર રાશિ કન્યા છે. આજે બુધનો હસ્ત નક્ષત્રમાં પ્રવેશ, વૃષભ રાશિના જાતકો માટે શુભ સાબિત થઈ શકે છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી