મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

Breaking News: પાટડીમાં ગૌહત્યા કરતી દુકાનો પર ફર્યુ બુલડોઝર, ગેરકાયદે કતલખાના અને નોનવેજની દુકાનો ધ્વસ્ત- Video

સુરેન્દ્રનગરના પાટડીમાં કથિત ગૌહત્યા અને ગેરકાયદે નોનવેજ દુકાનોને લઈને તંત્રએ કડક કાર્યવાહી કરી છે. હિન્દુ સમાજની લાગણી દુભાતા વિરોધ રેલી બાદ તંત્રે ગેરકાયદે કતલખાના અને દુકાનો પર બુલડોઝર ફેરવી દીધું.

TV9 ગુજરાતી