ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
ડીસાના વડાવળ પાસે સામાન્ય બાબતે બઘડાટી: ગાયો સાઈડમાં લેવા મુદ્દે થયેલા હુમલામાં ૪ ઈજાગ્રસ્ત
rakhewaldaily.com
2 સ્રોતમાં — રખેવાળ
80 ના દાયકા વાળા AI ફોટો ટ્રેન્ડમાં છુપાયેલો છે ખતરો? તમારા અપલોડ કરેલા ફોટાનું શું થાય છે, રહો સાવધાન!
80s Style AI Photos Trend : 80 ના દાયકાની તસવીરો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે, ઘણા લોકો એઆઈની મદદથી પોતાનો 80 ના દાયકાનો લુક ક્રિએટ કરી રહ્યા છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી