મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

Gir Somnath: સુત્રાપાડાના શ્રવણકુંડમાંથી મળી આવ્યો સગીર વિદ્યાર્થીનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ,મોતનું રહસ્ય ઘેરાયું

Gir Somnath: ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા પંથકમાં એક સગીર વિદ્યાર્થીનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

ABP અસ્મિતા