ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
BRICS સમિટમાં મહેમાનોને પીરસાતું ભોજન કોણ નક્કી કરે છે? મેનૂમાં શું છે સામેલ, જાણો અહીં
આંતરરાષ્ટ્રીય સમિટ માટે મેનૂ તૈયાર કરવું એ કોઈ સરળ કાર્ય નથી. વિવિધ દેશોમાંથી આવતા પ્રતિનિધિઓની આહાર સંબંધી પસંદગીઓ, ધાર્મિક માન્યતાઓ, એલર્જી અને ખાવાની આદતોને ધ્યાનમાં લેવી પડે છે.
Gujarat Rain Forecast: આજથી રાજ્યમાં ધોધમાર વરસાદનો શરૂ થશે રાઉન્ડ, આ જિલ્લામાં એલર્ટ
સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો
ગણેશ ચતુર્થી સ્પેશિયલ: ભગવાન ગણેશજીએ મૂષકને જ કેમ બનાવ્યું પોતાનું વાહન? જાણો રસપ્રદ પૌરાણિક કહાની
Ganesh Chaturthi story: ગણેશ ચતુર્થી 2026 નો શુભ તહેવાર સોમવાર 14 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવશે. ગણેશ ચતુર્થીના અવસર પર અહીં મૂષક એટલે કે ઉંદર ભગવાન ગણેશજીનું વાહન કેવી રીતે બન્યું તેની પૌરાણિક કથા વિ…
Gold Silver Rate In Ahmedabad : અમદાવાદમાં 10 ગ્રામ 24 કેરેટ સોનું પહોંચ્યું ₹1.54 લાખને પાર, જુઓ 1 મહિનાની સરખામણીએ કેટલો ભાવ ઘટ્યો !
અમદાવાદમાં આજે સોનાના ભાવમાં નજીવો ઘટાડો નોંધાયો છે. 24 કેરેટ સહિત 22 અને 18 કેરેટ સોનાના ભાવમાં પણ ફેરફાર જોવા મળ્યો છે. છેલ્લા 10 દિવસ અને એક મહિનાના ભાવની સરખામણીમાં સોનાના ભાવમાં કેટલો બદલાવ આવ્યો…
16 સપ્ટેમ્બરે બની રહ્યો છે નવપંચમ યોગ, 4 રાશિના જાતક માટે શુભ સમય, જાણો કઇ છે લકી રાશિ
16 સપ્ટેમ્બર, 2026ના રોજ, દેવગુરુ ગુરુ અને ચંદ્રનું સંયોજન અત્યંત શુભ નવ પંચમ યોગ બનાવશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, આ રાજયોગના પ્રભાવથી ચાર રાશિઓ માટે શુભ પરિણામો આવી શકે છે. ચાલો આ રાશિઓ વિશે જાણીએ.