ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
તાંબા-પીતળના વાસણો ચમકાવવા ઘરે જ બનાવો પીતાંબરી પાવડર, દિવાળી પહેલાં મિનિટોમાં થશે પૂજાના વાસણ સાફ
પૂજાના વાસણો સમય જતાં ઝાંખા પડી જાય છે અથવા કાળા થઈ જાય છે. આ વાસણો સામાન્ય રીતે તાંબા, પિત્તળ કે એલ્યુમિનિયમના બનેલા હોય છે. સામાન્ય સાબુથી ઘસવાથી તે બરાબર સાફ થતા નથી.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી