ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
ગુજરાતના 2,900થી વધુ ગ્રામસેવકો માટે ખુશખબર: ભૂપેન્દ્ર પટેલ સરકારે લીધો મોટો નિર્ણય
gujarat gram sevak allowance hike: ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના કૃષિ વિભાગ માટે એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
ABP અસ્મિતા