છોટાઉદેપુર નગરપાલિકામાં ભાજપમાં ભડકો: પ્રમુખની વરણીના માત્ર 3 દિવસમાં 17 સભ્યોનો બળવો
chhotaudepur nagarpalika dispute: છોટાઉદેપુર નગરપાલિકાના રાજકારણમાં એકાએક મોટો ભૂકંપ આવ્યો છે. અહી સત્તાધારી પક્ષ ભાજપમાં લાંબા સમયથી ચાલતો આંતરિક વિખવાદ હવે ખુલીને સામે આવી ગયો છે.
ABP અસ્મિતા