મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

Trending Video : આ ગયે મેરે મોત કા તમાશા દેખને… રાવણે લીધો બદલો! પૂતળામાં આગ લગાવતાં જ ભીડ પર છોડ્યા રોકેટ

દશેરા પર રાવણ દહનનો એક મજેદાર વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રાવણનું પૂતળું સળગતાં જ, રાવણ ભીડ પર રોકેટ છોડવા લાગે છે. જુઓ આ વાયરલ વીડિયો અને લોકોની મજેદાર પ્રતિક્રિયાઓ.

TV9 ગુજરાતી

બાથરૂમમાં 2 જ દિવસમાં ઓગળી જાય છે સાબુ? આ 4 ટ્રીકથી સાબુ ચાલશે મહિનો; જાણો ઈઝી હેક્સ

દરેક વ્યક્તિ બાથરૂમમાં સાબુનો ઉપયોગ કરે છે પરંતુ જ્યારે તે માત્ર 2-3 દિવસમાં જ સાબુ પાણીમાં રહેવાથી ઓગળી જાય છે ત્યારે તે ખૂબ જ પરેશાનીભર્યું લાગે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી