ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
Breaking News : ચક્રવાત અર્ણબનો ખતરો, બંગાળની ખાડીમાં સર્જાયેલું તોફાન વધુ વિકરાળ, 9 રાજ્યો હાઈ એલર્ટ પર, જુઓ Video
બંગાળની ખાડીમાં સર્જાયેલું વાવાઝોડું અર્ણબ અત્યંત ગંભીર બની ગયું છે. બુધવારે સવારે આંધ્રપ્રદેશના બાપટલા-વિશાખાપટ્ટનમ વચ્ચે 140 કિમી/કલાકની ઝડપે ત્રાટકવાની શક્યતા છે.
TV9 ગુજરાતી