શિયાળાના કપડાં કાઢતા પહેલા કરો આ 5 કામ, સફાઈથી લઈને સ્ટોરેજ સુધી કામ આવશે આ ટીપ્સ
winter clothes tips: દેશના ઘણા ભાગોમાં હળવો શિયાળો શરૂ થઈ ગયો છે. સવાર-સાંજ હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે. ઘણા લોકોએ પોતાના ઘરોમાં એસી અને કુલરનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું છે અને હવે તેઓ અડધી બાં…