ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
શરદ પૂનમ ક્યારે છે 25 કે 26 ઓક્ટોબર? ચંદ્રના અજવાળામાં ખીર મૂકવાનો શુભ મુહૂર્ત અને મહત્વ જાણો
Sharad Purnima 2026 Date And Shubh Muhurat : હિન્દુ ધર્મમાં શરદ પૂનમનું વિશેષ મહત્વ છે. નવરાત્રી બાદ આસો પૂનમને શરદ પૂનમ અને કોજાગરી પૂનમ કહેવામાં આવે છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી
Breaking News : અમદાવાદ ક્રાઈમબ્રાંચે 25 કરોડ રૂપિયાથી વધુનું ડ્રગ્સ ઝડપી પાડ્યુ, જુઓ Video
અમદાવાદ ક્રાઈમબ્રાંચે 25 કરોડ રૂપિયાથી વધુનું ડ્રગ્સ ઝડપી પાડ્યુ છે.4.5 કિલો હેરોઈન અને 2.5 કિલો MD ડ્રગ્સ સાથે 3ની ધરપકડ કરાઈ છે.XUV કારમાં પેડલરો ગુજરાતમાં ડ્રગ્સની ડિલીવરી કરવા આવ્યા હતા.
TV9 ગુજરાતી
UPSC Success Story : પિતાએ તરછોડી, માતાના સન્માન માટે UPSC પસંદ કર્યું, ચાર વખત ફેલ થયા બાદ અધિકારી બનેલી કૃતિકાની સફળતાની કહાની
IRS Officer Kruthika Success Story: દુનિયા ગમે તે કહે કે ગમે તેટલી ટીકાઓ કરે, જ્યાં સુધી તમે પોતાના પર વિશ્વાસ ન રાખો, ત્યાં સુધી તમે તમારી ક્ષમતાને સંપૂર્ણ રીતે સાકાર કરી શકશો નહીં.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી