મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

બિહારમાં નશાનો ટ્રેન્ડ બદલાયો, દારુ પ્રતિબંધ બાદ ડ્રગ્સનું દૂષણ, યુવાનો નશાની ઝપેટમાં | Express Investigation

Express Investigation : બિહારમાં દારૂબંધી લાગુ થયા પછીના 10 વર્ષમાં પોલીસે સમગ્ર રાજ્યમાં લગભગ 3.16 કરોડ લિટર દારૂ જપ્ત કર્યો છે અને તેને લગતા કેસોમાં લગભગ 7.15 લાખ લોકોની ધરપકડ કરી છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Breaking News : ગુજરાતમાં સોલાર રૂફટોપ યોજના હેઠળ મોટી સબસિડી જાહેર, લાખો પરિવારોને મળશે સીધો લાભ

ગુજરાતમાં વીજળીની માંગ અને પુરવઠા વ્યવસ્થાપન વચ્ચે, રાજ્ય સરકારે સોલાર રૂફટોપ યોજના હેઠળ મોટી સબસિડી જાહેર કરી છે.

TV9 ગુજરાતી

Breaking News : ગુજરાતની સરકારી શાળાઓમાં હવે મંજૂરી વિના પ્રવેશ પર પ્રતિબંધ, શિક્ષણ વિભાગનો નવો પરિપત્ર, જુઓ Video

ગુજરાતની સરકારી શાળાઓમાં હવે બિનઅધિકૃત પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે. શિક્ષણ વિભાગના નવા પરિપત્ર મુજબ, આચાર્યની પૂર્વ લેખિત મંજૂરી વિના કોઈ પણ વ્યક્તિ શાળામાં પ્રવેશી શકશે નહીં.

TV9 ગુજરાતી