મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

Tamilnadu: રાતના અંધારામાં તામિલનાડુની થેની જેલમાંથી 17 કેદી ફરાર, સ્ટાફ પર કર્યો હુમલો

Tamilnadu: તમિલનાડુના થેની જિલ્લામાંથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. થેની જેલમાંથી સત્તર કેદીઓ ભાગી ગયા છે. આ ભાગી જવાથી વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.

ABP અસ્મિતા