ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
Plant in Pot: તુલસીના છોડ પર પડી ગયા છે કાળા કીડા? આ સરળ ઘરેલું ઉપાયથી છોડ થઈ જશે ફરી લીલોછમ, જાણો રક્ષણ કરવાની રીત
પવિત્ર અને ઔષધીય ગુણોથી ભરપૂર તુલસીના છોડ પર ઘણીવાર કાળા રંગના નાના કીડા (એફિડ્સ) પડી જતાં છોડ ધીમે-ધીમે સુકાવા લાગે છે. કોઈપણ રાસાયણિક દવાનો ઉપયોગ કર્યા વગર લીમડાના તેલ અને સરળ દેશી નુસખા વડે તુલસીના…
TV9 ગુજરાતી
તુલસીના પાન પર લાગી ગયા છે કાળા કીડા, આ સરળ ઘરેલું પદ્ધતિ આવી શકે છે કામ
Tulsi Plant Care Tips : હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. તેની સાથે જ આ છોડ અનેક ઔષધીય ગુણોથી ભરપૂર છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી
'ભગવાને તેનો જીવ બચાવ્યો' ટાઈગર શ્રોફ પર થયેલા હુમલાના સંદર્ભમાં રાજ બબ્બરે સરકાર પર સાધ્યું નિશાન
18 ઓક્ટોબરની સાંજે લગભગ 7 વાગ્યે મુંબઈના જુહુ વિસ્તારમાં ટાઈગર શ્રોફની કાર પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ઘટનાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી