ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
સુરતમાં ‘ભાજપ નેતા’ જ SMC સામે પડ્યા, મીડિયા રિપોર્ટ બાદ ગેરકાયદે બાંધકામ ‘જમીનદોસ્ત’ – જુઓ Video
સુરતમાં ભાજપના પૂર્વ પ્રમુખ નીતિન ભજીયાવાલાની ફરિયાદ બાદ રહેણાંક વિસ્તારમાં ગેરકાયદે કોમર્શિયલ બાંધકામ તોડવાની કામગીરી કરાઈ છે.
TV9 ગુજરાતી
ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ: કોર્ટ પહોંચેલી પોલીસે કર્યા મોટા ખુલાસા, 14 દિવસની માંગી કસ્ટડી
Tiger Shroff Firing Case: ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસમાં અત્યારે મુંબઈની કિલ્લા કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આ દરમિયાન પોલીસે કોર્ટમાં જણાવ્યું છે કે આરોપીઓએ પોતાના મોબાઇલ ફોન નષ્ટ કરી દીધા છે.
ABP અસ્મિતા