મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

Breaking News : ગુવાહાટીની હોટલમાં અંધાધૂંધ ફાયરિંગ, 5 લોકોના મોત, 6 ઘાયલ

ગુવાહાટી (Guwahati)ના ઉલુબારીમાં હોટલ બિલાસ ઇનમાં ગોળીબાર થયો હોવાના અહેવાલ છે.રિપોર્ટમાં પાંચ લોકોના મોતનો દાવો કરવામાં આવ્યો છે.

TV9 ગુજરાતી