ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
SBI ખાતાધારકો માટે ચિંતાના સમાચાર, 3897 કસ્ટમરના ડેટા ડાર્ક વેબ પર લીક! તપાસ શરૂ
SBI Data Leak : એસબીઆઈ ખાતાધારકો માટે ચિંતાજનક સમાચાર આવ્યા છે. હકીકતમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના ગ્રાહકોના ડેટા લીક થવાનો મામલો સામે આવ્યો છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી
દિવાળી પર ઘરે આવેલા મહેમાનો માટે પ્રેશર કુકરમાં બનાવો નરમ અને રસદાર રસગુલ્લા
diwali special rasgulla recipe : દિવાળીની તૈયારીઓ ઘરોમાં જોરશોરથી શરૂ થઈ ગઈ છે. સફાઈથી લઈને સજાવટ સુધી, દરેક વસ્તુ પર ખાસ ધ્યાન આપવામાં આવે છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી