ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
રાજનાથ સિંહે ઈશાક ડારની સામે SCO માં ઉઠાવ્યો આતંકવાદનો મુદ્દો, કહ્યું - તે શાંતિ અને વિકાસ માટે સૌથી મોટો ખતરો
SCO : દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહે મંગળવારે તાજિકિસ્તાનના દુશાંન્બેમાં યોજાયેલી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકમાં ભાગ લીધો હતો.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી