મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

દિવાળીની સફાઇમાં દરવાજાના હેન્ડલ ચમકાવો, જાણો સફા કરવાની સરળ રીત

Diwali Home Cleaning Tips : દિવાળી પહેલા ઘરની સફાઇ કરવાની પરંપરા છે. ઘરની દિવાલ અને બારી દરવાજા પર નવો કલર પેઇન્ટ કરવામાં આવે છે. ત્યારબાદ લાઇટ અને ફુલો વડે ઘર શણગારવામાં આવે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી