ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
20 October 2026 રાશિફળ: કઈ રાશિના જાતકોને નોકરીમાં ટ્રાન્સફર કે પ્રમોશન મળશે અને કોની ઓળખાણ વધશે?
આજનું રાશિફળ:- આજનો દિવસ તમારા માટે કેવો રહેશે? દિવસ દરમિયાન તમારે કઈ-કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું પડશે? ધંધા રોજગારમાં નફો થશે કે નુકસાન? નોકરિયાત લોકોએ કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?
TV9 ગુજરાતી
આજનું રાશિફળ, 20 ઓક્ટોબર 2026: દશેરા પર કઈ રાશિઓમાં વૃદ્ધિ થશે અને કઈ રાશિઓમાં મુશ્કેલીઓ વધશે?
Today Horoscope, આજનું રાશિફળ : આજે 20 ઓક્ટોબર, 2026, મંગળવાર સાથે આષો સુદ આઠમ તિથિ છે. આજે દશેરા પર કઈ રાશિઓમાં વૃદ્ધિ થશે અને કઈ રાશિઓમાં મુશ્કેલીઓ વધશે? અહીં વાંચો આજનું મંગળવારનું રાશિફળ.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી