ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
‘કલેક્ટરની કારનું ચલણ કાપો’, નંબર પ્લેટ વગરની ગાડી જોઈ વકીલો ભડક્યા; સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
બલરામપુરમાં વકીલોએ જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) ની ગાડીને ઘેરી લીધી હતી, કારણ કે તેના પર નંબર પ્લેટની જગ્યાએ માત્ર 'જિલ્લાધિકારી' લખેલું હતું. વકીલોએ ચલણ કાપવાની જીદ કરી હતી. જાણો કાયદો શું કહે છે.
TV9 ગુજરાતી