મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

Breaking News : ભાવનગરના મહુવામાં દરોડા પાડવા ગયેલા વિજિલન્સના અધિકારીને બુટલેગરે માર્યો, પછી સ્થાનિક પોલીસે કરી સારી સરભરા, જુઓ વીડિયો

ભાવનગરના મહુવામાં દેશી દારૂના અડ્ડા પર રેડ કરવા ગયેલી ગાંધીનગર સ્ટેટ વિજિલન્સની ટીમ પર હુમલાની ઘટના સામે આવી છે. મહિલા દ્વારા વિજિલન્સના અધિકારીને રૂમમાં લઈ જઈ માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે.

TV9 ગુજરાતી

દશેરા 2026: 20 ઓક્ટોબરે ઘરે પૂજા ક્યારે કરવી? જાણો વિજય મુહૂર્ત અને શસ્ત્ર પૂજાનો સમય

Dussehra 2026 puja muhurat: આ વર્ષે દશેરાનો પવિત્ર તહેવાર 20 ઓક્ટોબર 2026 અને મંગળવારના રોજ દેશભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવશે.

ABP અસ્મિતા

ગુજરાતમાં વિકાસ જ વિકાસ… ‘PM મોદી’ ને મળ્યા ‘CM ભૂપેન્દ્ર પટેલ’, ગુર્જરધરા માટે ઘડાયો ‘ઐતિહાસિક માસ્ટરપ્લાન’

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. તેમણે PM મોદીને ગુજરાતની વર્તમાન સ્થિતિ, સરકારના નિર્ણયો અને વિકાસ કાર્યોથી અવગત કરાવ્યા.

TV9 ગુજરાતી