મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

પાશાંકુશા એકાદશી ક્યારે છે 21 કે 22 ઓક્ટોબર, જાણો તારીખ, પૂજાનું શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્વ

Papankusha Ekadashi 2026 Date : પાશાંકુશા એકાદશીનું હિન્દુ ધર્મમાં વિશેષ ધાર્મિક મહત્વ માનવામાં આવે છે. આ વ્રત આસો સુદ એકાદશીની તિથિએ મનાવવામાં આવે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Rural Business Ideas: ગામમાં ખોલવું છે જન ઔષધિ કેન્દ્ર, ક્યાં કરવી પડશે અરજી?

Rural Business Ideas: ખેતીમાં ઘણી વખત હવામાન દગો આપી દે છે, તો ક્યારેક પાકના યોગ્ય ભાવ નથી મળતા. એવામાં ખેડૂતો માટે ફક્ત ખેતીના ભરોસે ઘર ચલાવવું ખૂબ મુશ્કેલ બની જાય છે.

ABP અસ્મિતા