ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
માટીના ચૂલા વગર ગેસ પર જ શેકો દેશી સ્વાદ વાળા શક્કરિયાં, નોંધી લો આ 3 સરળ રીત
શિયાળામાં પરંપરાગત માટીના ચૂલા પર શેકેલા શક્કરિયા ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. બહારથી સહેજ શેકાયેલા (કાળાશ પડતા) અને અંદરથી નરમ તથા મીઠા શક્કરિયા ઠંડીની ઋતુને વધુ આનંદદાયક બનાવી દે છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી
Ahmedabad / સિંધુ ભવન રોડ પર ગરબામાં ડુપ્લિકેટ પાસ કૌભાંડનો પર્દાફાશ, નકલી પાસ છાપનારાઓ સામે ફરિયાદ
GSTV Gujarati news
2 સ્રોતમાં — ગુજરાત સમાચાર
સુરતમાં ભાડાની આવકના વિવાદમાં પુત્રએ કરી માતા અને નાના ભાઈની હત્યા
સુરત શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં મિલકત વિવાદને પગલે એક વ્યક્તિએ કથિત રીતે પોતાની માતા અને નાના ભાઈની છરીના ઘા મારીને હત્યા કરી નાખી છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી
2 સ્રોતમાં — ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી