ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
Gold-Silver Rate Today: મહાનવમી પર ફરી ઘટ્યો સોનાનો ભાવ, જાણો આજે કેટલી થઈ 22 અને 24 કેરેટની કિંમત
આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ ગોલ્ડનો ભાવ પ્રતિ ઔંસ $4165.12 છે. ગયા સપ્તાહ દરમિયાન વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં 0.7%નો ઘટાડો નોંધાયો હતો.
TV9 ગુજરાતી