ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
Breaking News : સાંજે 7 વાગ્યે ગોળીબાર, શંકાસ્પદ કસ્ટડીમાં, ટાઈગર શ્રોફ પરના હુમલાએ મુંબઈને હચમચાવી નાખ્યું જુઓ Video
રવિવારે સાંજે મુંબઈના જુહુ વિસ્તારમાં ટાઈગર શ્રોફ (tiger shroff) પર હુમલો થયો હતો. તેમની કાર પર અનેક વખત ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ હુમલામાં તેમના ડ્રાઈવર અને એક ઓટો ડ્રાઈવરને ગોળી વાગી હતી.
TV9 ગુજરાતી
આજનું લવ રાશિફળ, 19 ઓક્ટોબર 2026: કર્ક, કન્યા અને વૃશ્ચિક રાશિના લોકો માટે સંબંધોમાં મધુરતા ખીલશે
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી