ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
નવરાત્રી પર્વે ગૌતમ અદાણી અને ડૉ. પ્રીતિ અદાણીએ દક્ષિણ ગુજરાતના શ્રીમદ રાજચંદ્ર આશ્રમની લીધી મુલાકાત
નવરાત્રીના પવિત્ર અવસરે અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી અને અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડૉ. પ્રીતિ અદાણીએ ધરમપુર સ્થિત શ્રીમદ રાજચંદ્ર આશ્રમની મુલાકાત લીધી હતી.
TV9 ગુજરાતી