ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
પગાર નહીં, ખરાબ બોસના ત્રાસથી લોકો છોડે છે નોકરી! રિસર્ચમાં થયો મોટો ખુલાસો
toxic workplace culture: આજના સમયમાં લોકો નોકરી બદલતા હોય ત્યારે મોટાભાગે આપણને એવું જ લાગે કે તેમણે વધુ પગાર માટે આવું કર્યું હશે. પરંતુ શું ખરેખર એવું હોય છે?
ABP અસ્મિતા