ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
IMD rain alert 19 October: ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે હવામાન વિભાગે (IMD) ફરી એકવાર નવી ચેતવણી આપીને સૌને ચોંકાવી દીધા છે.
ABP અસ્મિતા
મહારાષ્ટ્રના બીડમાં ભીષણ માર્ગ અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના મોત
Maharashtra: મહારાષ્ટ્રના બીડ જિલ્લાના માજલગાંવ તાલુકામાં ખામાગાંવ-પંઢરપુર નેશનલ હાઇવે પર શિંદેવાડી ફાટા પર એક ભયાનક અકસ્માત સામે આવ્યો છે.
ABP અસ્મિતા