ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
વીજળીના કરંટથી તડપતા બચ્ચાને બચાવવા મોત સામે લડી ગઈ ‘મા’, આ નજારો જોઈને આંખો ભીની થઈ જશે
વાત જ્યારે પોતાના બાળકની સુરક્ષા પર આવે છે, ત્યારે એક માં મોત સામે પણ અડીખમ ઊભી રહી જતી હોય છે. હાલના સમયમાં એક વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, માતાએ પોતાનો જીવ જોખમમાં મૂકીને પોતાના બચ્ચાને બચાવ્યો.
TV9 ગુજરાતી