મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

રેલવે પ્લેટફોર્મ પર પીળી લાઇન શા માટે બનાવવામાં આવે છે ? જાણો તેની પાછળનું મોટું કારણ

તમે જ્યારે પણ રેલવે સ્ટેશન પર ગયા હશો, ત્યારે પ્લેટફોર્મની કિનારી પાસે પીળી લાઇન જરૂર જોઈ હશે. માત્ર રેલવે સ્ટેશન જ નહીં, પરંતુ મેટ્રો સ્ટેશન પર પણ આવી લાઇન જોવા મળે છે.

TV9 ગુજરાતી

Belly Fat Reduce : પેટની ચરબી ઘટાડવા માંગો છો ? ન્યુટ્રિશન દ્વારા સૂચવવામાં આવેલું આ પીણું અજમાવો

શું તમે પેટની ચરબી ઘટાડવા મથામણ કરી રહ્યા છો? આદુ-ફુદીનાનું પીણું મદદરૂપ થઈ શકે છે, પરંતુ તે એકમાત્ર ઉપાય નથી. આનુવંશિકતા, હોર્મોન્સ અને તણાવ જેવા પરિબળો જવાબદાર છે.

TV9 ગુજરાતી

માઇલેજમાં કોણ છે નંબર-1? Sierra, Creta કે નવી Duster

Auto News: હવે લોકો માત્ર લુક અને ફીચર્સ જ કારમાં નથી જોતા, હવે જે સૌથી પહેલા જોવામાં આવે છે તે છે માઇલેજ કેટલું મળે છે. આજના યુગમાં વધતા પેટ્રોલ અને ડીઝલના ભાવના કારણે હવે વધુ માઇલેજ આપતી ગાડીઓની ડિમ…

ABP અસ્મિતા

યુવકે મહારાષ્ટ્રની 1700 ફૂટ ઊંડી ખીણમાં લગાવી મોતની છલાંગ, આ પહેલા વીડિયો બનાવી કરી આ ગંભીર વાત

ભાવનગરના વિશ્વરાજસિંહ ગોહિલ નામના યુવકે મહારાષ્ટ્રના પ્રખ્યાત કોંકણકડા પર્વત પરથી 17૦૦ ફૂટ ઊંડી ખીણમાં ખાબકીને આત્મહત્યા કરી લીધી છે.

ABP અસ્મિતા

Breaking News : BSFએ કચ્છના ક્રીક વિસ્તારમાંથી પાકિસ્તાની બોટ અને ઘુસણખોરને પકડી પાડ્યો, જુઓ Video

કચ્છના ક્રીક વિસ્તારમાંથી પાકિસ્તાની (Pakistan) બોટ સાથે એક ઘૂસણખોર ઝડપાયો છે. BSF એ પેટ્રોલિંગ દરમિયાન બોટ ઝડપી પાડી છે.પાકિસ્તાની બોટમાંથી માછીમારીનો સામાન મળી આવ્યો હતો.

TV9 ગુજરાતી