ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
Breaking News : પાટણમાં વીજકાપ સામે ખેડૂતોનો વિરોધ, ઢોલ-નગારાં સાથે રેલી યોજી UGVCL કચેરીએ પહોંચ્યા ! જુઓ Video
પાટણ જિલ્લામાં ખેડૂતો હવે વીજળીની અનિયમિત સમસ્યાને લઈને મેદાનમાં ઉતર્યા છે. સરસ્વતી તાલુકાના જંગરાલ ગામે વીજકાપના મુદ્દે ખેડૂતો સહિત ગ્રામજનોએ ઢોલ-નગારાં સાથે રેલી યોજીને વિરોધ નોંધાવ્યો હતો.
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
Surat: સુરતના લીંબાયત વિસ્તારમાં એક ચોંકાવનારી અને હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. લીંબાયત સ્થિત સહજાનંદ સોસાયટીમાં મિલકતની વહેંચણી અને ભાડાની આવકના વિવાદમાં મોટા પુત્રએ જ પોતાની સગી માતા અને નાના ભાઈ…
Navratri Upay 2026: શક્તિની આરાધનાના અવસરે કરો આ વિશેષ ઉપાય, મનોકામનાની શીઘ્ર થશે પૂર્તિ
Navratri 2026: નવરાત્રીના પ્રથમ દિવસે ઘટસ્થાપનની સાથે દેવી શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન લેવાયેલા કેટલાક ઉપાયો ખૂબ જ અસરકારક માનવામાં આવે છે.